શોધખોળ કરો

રાજ્યસભા ચૂંટણી : આવતીકાલે દિલ્હીથી સ્પેશિયલ ઓબ્ઝર્વર ગુજરાત આવશે

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 19 જૂનના રોજ યોજાવાની છે. રાજ્યસભાની આ ચૂંટણી દરમિયાન સ્પેશલ ઓબ્ઝર્વર પણ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 19 જૂનના રોજ યોજાવાની છે. રાજ્યસભાની આ ચૂંટણી દરમિયાન સ્પેશલ ઓબ્ઝર્વર પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે દિલ્હીથી સ્પેશલ ઓબ્ઝર્વર ગુજરાત આવશે. જે મતદાનથી લઈ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ઉપસ્થિત રહેશે. હાલ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નની સાથોસાથ સ્પેશલ ઓબ્ઝર્વર પણ હાજર રહેશે. તો સમગ્ર મતદાનની પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરાશે. રાજ્યસભાની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત વીડિયોગ્રાફી અને સીસીટીવીની નજર હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા થશે. આ ઉપરાંત પ્રથમ વખત વેબકાસ્ટિંગની મદદથી દિલ્લીથી કેંદ્રીય ચૂંટણીપંચના અધિકારીઓ પણ આ ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી શકશે. રાજ્યમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યસભામાં માત્ર 172 ધારાસભ્યો જ મતદાન કરી શકશે. ભાજપ-103, કોંગ્રેસ-65, BTP-2,NCP-1 અને 1 અપક્ષ મળી કુલ 172 ધારાસભ્યો જ મતદાન કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget