શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ સમીના લંપટ ડોક્ટર સામે પોલીસે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો પણ કેસ કેમ કર્યો?
સમીમાં મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતાં ઝડપાયેલા ડૉ. મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદી અત્યારે દેલની હવા ખાતા થઈ ગયા છે.
મહેસાણા: સમીમાં મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતાં ઝડપાયેલા ડૉ. મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદી અત્યારે દેલની હવા ખાતા થઈ ગયા છે. આ દરમિયાન ડો.મહેન્દ્ર મોદીએ કબૂલ્યું છે કે, વીડિયોમાં પોતે જ દેખાય છે.
પોલીસે ડૉ.મોદી સામે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હોવાની કલમ પણ ઉમેરી છે. ડૉ.મોદીના રિમાન્ડ પૂરા થતાં બુધવારે તેની આઇપીસી કલમ 377 હેઠળ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં ધરપકડ કરાઇ હતી. મહેન્દ્ર મોદી અને કિશન મોદીના રિમાન્ડ પૂર્ણ થતાં બુધવારે સમી જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા.
કોર્ટે બંનેને પાટણ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. મુખમૈથુનના કેસમાં પોલીસે મહેન્દ્ર મોદીની ધરપકડ કરવા રજૂઆત કરતાં કોર્ટે તેનો પાટણ જેલમાંથી પોલીસ યાદીના આધારે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા આદેશ કર્યો હતો. એક વીડિયોમાં ડોક્ટર મહિલા દર્દી પાસે મુથમૈથુન કરાવે છે તેથી પોલીસે આ કલમ ઉમેરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement