શોધખોળ કરો

Heatwave: સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી ભૂક્કા બોલાવશે,  આગામી 5 દિવસ હીટવેવની આગાહી

રાજ્યના હવામાન વિભાગે કાળઝાળ ગરમી અને હીટવેવને લઈ મોટી આગાહી કરી છે.  રાજ્યમાં  આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે કાળઝાળ ગરમી અને હીટવેવને લઈ મોટી આગાહી કરી છે.  રાજ્યમાં  આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.  9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 5 એપ્રિલના રોજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી ભૂક્કા બોલાવશે 

સૌરાષ્ટ્રમાં પણ ગરમીનો પારો ઉંચકાશે. રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વર્ષ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી ભૂક્કા બોલાવશે. આ વર્ષે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.  

બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,પાટણ,જુનાગઢ,મોરબી જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે.

8 એપ્રિલના રોજ કચ્છ ,રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. બનાસકાંઠા પાટણ, મહેસાણા,ગાંધીનગર,મોરબી,પોરબંદર જૂનાગઢ યલો એલર્ટ જાહેર કરાયું છે. 9 એપ્રિલ કચ્છ, રાજકોટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા પાટણ,મહેસાણા,ગાંધીનગર, પોરબંદર,ગાંધીનગર યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લામાં ઉચ્ચતમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. અમદાવાદ જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે.  

8 જિલ્લામાં ભારે ગરમી પડશે 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના ભુજમાં 43, નલિયા 40, અમરેલી 41, ભાવનગર 39, દ્વારકા 30, ઓખા 32, પોરબંદર 37, રાજકોટ 43, વેરાવળ 32, સુરેન્દ્રનગર 43, મહુવા 33, કેશોદ 11, અમદાવાદ 41,ડીલા 40, વલ્લભ વિદ્યાનગર 40, બરોડા 39, સુરત 34 અને દમણ 35 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં ભીષણ ગરમી અને હીટવેવએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી છ દિવસ માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, કોંકણ અને ગોવામાં 10 એપ્રિલ સુધી તીવ્ર હીટવેવ અને ગરમ પવનોની આગાહી કરી છે. આના કારણે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.

આ ઉપરાંત, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર-પૂર્વ ભારતના તમામ 8 રાજ્યોમાં વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોને ગરમીથી રાહત મળી શકે છે, પરંતુ આ વખતે દિલ્હી-એનસીઆરમાં ભારે ગરમી પડવાની શક્યતા છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget