શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાએ પ્રદેશ પ્રમુખ બનવાનો કર્યો ઈન્કાર ? જાણો શું આપ્યું કારણ ?

કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીને લઇને રણનિતી તૈયાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાના નામને લઇને પણ પાર્ટીમાં મંથન થઇ રહ્યું છે.

આવનાર વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. રાજકિય પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીને લઇને રણનિતી તૈયાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાના નામને લઇને પણ પાર્ટીમાં મંથન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મોટી સ્પષ્ટતા કરી છે.

કોંગ્રેસ પાર્ટીમાં હાલ નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાના નામને લઇને મંથન થઇ રહ્યું છે. આ મામલે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં નથી. હું હાલ જે પદ પર છું ખુશ છું. પ્રભારી ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરશે”

શક્તિ સિંહ ગોહિલે પેટ્રોલ ડિઝલના વધતા ભાવ માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે,. “પેટાચૂંટણીના નિરાશાજનક પરિણામથી ભાજપ સરકારને હવે જ્ઞાન થયું છે અન તેને વેટ પર નજીવો ઘટાડો કર્યાં છે. જેનાથી પેટ્રોલ ડિઝલના વધેલા  ભાવમાં ખાસ કોઇ ફરક પડતો નથી સરકારે એક્સાઇઝ ડ્યુટી એટલી વધારી દીધી છે કે, જો રાજ્ય ઘટાડે તો પણ નજીવ જ કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. જેનાથી કોઇ મોટો ફરક પડતો નથી”

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલએ મહત્વપૂર્ણ નિવેદન આપતા તેમણે રાજકોટમાં ડ્રગ્સના મામલો સામે આવતા ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ડ્રગ્સ મુદ્દે સક્રિય થવા ની જરૂર છે. રાજ્યના યુવાનો ડ્રગ્સના ભોગ ના બને તેની કાળજી રાજ્ય સરકારે લેવી જોઈએ.ડ્રગ્સ રાજ્યમાં કેવી રીતે આવે છે તે પણ એક મોટો સવાલ છે? કોના માધ્યમ થી મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવે છે તેની સઘન તપાસ થવી જોઇએ અને રાજયનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચઢે માટે  રાજ્ય સરકારે નક્કર યોજના તૈયાર કરવી જોઈએ”

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા... શહેરના સર્કિટ હાઉસ ખાતે તેઓ રોકાયા હતા તેમને મળવા ધારાસભ્ય લલિત કગથરા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના આગેવાનો એ તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  રાજકોટ આવેલા શક્તિસિંહ એ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મહત્વનું પ્રમુખ પદ અંગે નિવેદન આપ્યું હતું.... તેમણે કહ્યું હતું કે હું પ્રમુખ પદની રેસમાં નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યના 6 જિલ્લામાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લામાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો લેટેસ્ટ અપડેટ 
ઈરાનના સુપ્રીમ લીડરે અમેરિકાને આપી ધમકી, બોલ્યા- 'હુમલો એવો કરીશું કે પહેલા ક્યારેય નહીં થયો હોય'
ઈરાનના સુપ્રીમ લીડરે અમેરિકાને આપી ધમકી, બોલ્યા- 'હુમલો એવો કરીશું કે પહેલા ક્યારેય નહીં થયો હોય'
Gram Panchayat Election 2025  Live updates: ભાવનગરમાં ફરિયાદકા ગામની ચૂંટણીમાં હોબાળો, વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન
Gram Panchayat Election 2025 Live updates: ભાવનગરમાં ફરિયાદકા ગામની ચૂંટણીમાં હોબાળો, વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, વેડરોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, વેડરોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા
Advertisement

વિડિઓઝ

Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ, વડાલીમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ
Gram Panchayat Election 2025 : ગ્રામ પંચાયત માટે મતદાન શરૂ | Abp Asmita
Iran-Israel War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં હવે અમેરિકાની એન્ટ્રી, જાણો ટ્રમ્પે શું કહ્યું?
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના નવા જિલ્લા- શહેર પ્રમુખોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચોને કોણ આપે છે રૂપિયા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લામાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લામાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો લેટેસ્ટ અપડેટ 
ઈરાનના સુપ્રીમ લીડરે અમેરિકાને આપી ધમકી, બોલ્યા- 'હુમલો એવો કરીશું કે પહેલા ક્યારેય નહીં થયો હોય'
ઈરાનના સુપ્રીમ લીડરે અમેરિકાને આપી ધમકી, બોલ્યા- 'હુમલો એવો કરીશું કે પહેલા ક્યારેય નહીં થયો હોય'
Gram Panchayat Election 2025  Live updates: ભાવનગરમાં ફરિયાદકા ગામની ચૂંટણીમાં હોબાળો, વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન
Gram Panchayat Election 2025 Live updates: ભાવનગરમાં ફરિયાદકા ગામની ચૂંટણીમાં હોબાળો, વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, વેડરોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, વેડરોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા
Sabarkantha: સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, ઈડરના કાનપુર ગામ પાસે કોઝવે ધોવાયો
Sabarkantha: સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, ઈડરના કાનપુર ગામ પાસે કોઝવે ધોવાયો
Iran Reaction On US Attack: અમેરિકાની એરસ્ટ્રાઇક બાદ ઈરાને આપી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'કોઇ જાનહાનિ નહીં અને...'
Iran Reaction On US Attack: અમેરિકાની એરસ્ટ્રાઇક બાદ ઈરાને આપી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'કોઇ જાનહાનિ નહીં અને...'
Rain Update:સુરતમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તાર જળમગ્ન, જાણો અપડેટ્સ
Rain Update:સુરતમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તાર જળમગ્ન, જાણો અપડેટ્સ
'વિશ્વની બીજી કોઇ સેના આવું નથી કરી શકતી', ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યુ?
'વિશ્વની બીજી કોઇ સેના આવું નથી કરી શકતી', ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યુ?
Embed widget