શોધખોળ કરો

રાજ્ય સરકારે કર્મચારીઓના બોનસ અને મોંઘવારી ભથ્થા અંગે શું લીધો નિર્ણય ? જાણો

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની દિવાળી સુધારી છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દિવાળીના તહેવાર પહેલા કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવશે.

ગાંધીનગર: રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની દિવાળી સુધારી છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દિવાળીના તહેવાર પહેલા કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવશે. 21થી 23 ઓક્ટોબર સુધીમાં પગાર ચૂકવાશે. વર્ગ 4ના 31 હજાર 500 સરકારી કર્મચારીઓને રૂપિયા 3500 દિવાળી બોનસ પેટે આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારાને લઈ હાલ કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો. મોંઘવારી ભથ્થામાં 5 ટકા વધારો કરવામાં આવે તો સરકારને 1500 કરોડનો બોજ આવે તેમ હોવાથી નિર્ણય નથી લેવામાં આવ્યો. નાણાંકિય ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખ્યા પછી જ મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય લેવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, રાજ્યમાં ત્રણ નવી મેડિકલ કોલેજ બનશે. પોરબંદર, નવસારી અને રાજપીપળામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની સરકારે જાહેરાત કરી છે. 325 કરોડનો ખર્ચ કરી એક-એક કોલેજનું નિર્માણ કરાશે. કેંદ્ર સરકારે પાંચ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી છે જે પૈકી ત્રણની આજે જાહેરાત કરવામાં આવી છે. નવી ત્રણ મેડિકલ કોલેજની જાહેરાતથી 500 બેઠકો વધશે. રાજ્યના 33 જિલ્લામાંથી 19 જિલ્લામાં 23 મેડિકલ કોલેજો છે. જો કે નવી બનનારી ત્રણેય મેડિકલ કોલેજો સરકારી છે તેવી પણ જાહેરાત નાયબ મુખ્યમંત્રીએ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ

Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ

Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર

Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય

Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

Embed widget