શોધખોળ કરો
માતાજીના માંડવામાં ગુજરાત કોંગ્રેસના કયા MLA હાથ સાંકળ લઈને ધૂણ્યા, વીડિયો વાયરલ
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલનો ધુણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધાર્મિક પ્રસંગે ધારાસભ્ય ધૂણ્યા હતા
સુરેન્દ્રનગરના ધારાસભ્યનો ધૂણતા હોય તેવો વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. માતાજીના માંડવામાં હાથમાં સાંકળ લઈને ધૂણતા ગુજરાતના ધારાસભ્યને જોઈને લોકોએ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલનો ધુણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધાર્મિક પ્રસંગે ધારાસભ્ય ધૂણ્યા હતા તેવું જાણવા મળ્યું હતું. આ દરમિયાન સ્થાનિકોએ વીડિયો ઉતારીને વાયરલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. માતાજીના માંડવાનો વીડિયો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અગાઉ પણ સોમા પટેલનો ધુણતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે ફરી વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ વીડિયોની અમે પૃષ્ટિ કરતા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement