શોધખોળ કરો

CBI Raids:ગુજરાતમાં અનેક જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડતા ફફડાટ, કરોડો રૂપિયાનો છે મામલો

CBI Raids in Gujarat: ગુજરાતમાં અનેક જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. વડોદરા, ડીસા, અને ગાંધીધામમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. ચાર કંપની સંચાલકોના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે.

CBI Raids in Gujarat: ગુજરાતમાં અનેક જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. વડોદરા, ડીસા, અને ગાંધીધામમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. ચાર કંપની સંચાલકોના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે.  તેમાં સરકારને 52.80 કરોડનો ચૂનો ચોપડવાનો ગુનો નોંધાયો છે. કેસ કુસુમ ટ્રેડર્સ,  શરદ એગ્રો ટ્રેડર, મેસર્સ જય ભવાની ઓનલાઇન ટ્રાન્સપોર્ટ તથા મેસર્સ સ્વસ્તિક કૉટિંગ સર્વિસિસના માલિકો પર સીબીઆઇએ સકંજો કસ્યો છે. કૌભાંડ ઢાંકવા માટે ડીલરો દ્વારા ઔદ્યોગિક મીઠાની બનાવટી ખરીદી કરી તે અન્ય રીતે દર્શાવાયો હતો. હાલમાં ખાનગી કંપનીના ડાયરેક્ટર અને પ્રમોટર સહિત 15 આરોપીઓ વિરુદ્ધ કેસ  નોંધાયો છે.

વડોદરાના કુસુમ ટ્રેડર્ષ ના નીતિન શાહ સામે થઈ રહી છે કાર્યવાહી
15 જૂન ના રોજ ગુજરાત રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ ખાનગી કંપનીઓને તેના ડિરેક્ટરો, માલિકો, ભાગીદારો અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ સરકારને 52.80 કરોડનું નુકસાન પહોંચાડવાનો સીબીઆઈમાં ગુનો નોંધાયો છે. આ અગાઉ સીબીઆઈ દ્વારા તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રતિબંધિત વસ્તુ કે જે ભારત સરકારની પૂર્વ પરવાનગી સાથે જ નિકાસ કરી શકાય છે વિદેશમાં વેચાયેલ ફેલ્ડસ્પર પાવડરની આડમાં નિકાસ કરવામાં આવી હતી. ટ્રાન્જેક્શન કરો ઢાંકવા માટે ડીલરો દ્વારા ઔદ્યોગિક મીઠાની બનાવતી ખરીદી કથિત રીતે દર્શાવાઈ હતી. આરોપીઓએ 2007થી 2009 ના સમયગાળા દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ અને મેસર્સ ઇન્ડિયન ફોટા લિમિટેડ વગેરેના અજાણ્યા અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે મળી યંત્રમાં 24003 મેટ્રિક ટનની ખરીદી અને નિકાસ કરવામાં કપટપૂર્વક મદદ કરી હતી

ડીસામાં શરદ કક્કડને ત્યાં CBIની તપાસ

શરદ એગ્રો સેન્ટરના માલિક છે શરદ કક્કડને ત્યા પણ સીબીઆઈએ કાર્યવાહી કરી છે. પોટાશની ગેરકાયદેસર નિકાસનો મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
ઔદ્યોગિક મીઠાના નામે પોટાશની નિકાસ કરવામાં આવતી હતી. CBIએ 15 શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને પ.બંગાળમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. નોંધનિય છે કે, પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી લેવી જરૂરી છે. 52.8 કરોડ રૂપિયાની સબસિડીની ઠગાઇ કરવામાં આવી હતી. એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget