શોધખોળ કરો

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

Accident: ભાવનગર જિલ્લાના હાઇવે રોડ પર ફરી એક વાર ડમ્પર ગાડીનો કહેર સામે આવ્યો છે. જેને 2 લોકોના જીવ લીધા છે. બંનેના ઘટનાસ્થળે જ કરૂણ કમકમાટીભર્યો મોત નિપજ્યાં

Accident:ભાવનગર હાઇવે  પર ગારિયાધાર તાલુકા નજીક ગત મોડી રાત્રે ભયંકર રોડ અકસ્માત સર્જાયો. જેમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યું છે. આ બંને યુવક બાઇક પર સવાર હતા અને ટ્રક અડફેટે લેતામાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યો મૃત્યુ નિપજ્યાં છે. આ બાઇક સવાર ગારીયાધારથી નવાગામ જઈ રહ્યાં હતા.  આ સમયે ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતા. બંને મૃતકની ઓળખ જયદીપ ધોળકિયા  અને સાહિલ ધોળકિયા તરીકે થઇ છે.આ બંને  તેઓ પોતાના ઘરે જઇ રહ્યાં હતા તે સમયે દુર્ઘટના સર્જાઇ હતી.
હાલ ગારીયાધાર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ ભાવનગર શહેરના સિદસર રોડ ઉપર ગટરના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા એક પરપ્રાંતિય મજૂરનું મોત નિપજ્યું છે. શહેરના સિદસર રોડ ઉપર હિલપાર્ક ચોકડી નજીક ડ્રેનેજનું કામકાજ ચાલુ  હતુ તે સમયે  જ્યાં ડ્રેનેજના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા મધુભાઈ ચંદુભાઈ ભીલવાડ નામના પરપ્રાંતિય મજૂરનું દબાઈ જવાના કારણે મૃત્યુ  નિપજ્યું છે. બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

ABP Premium

વિડિઓઝ

Vikram Thakor : કેજરીવાલે વિક્રમ ઠાકોરને મળવા બોલાવ્યા, શું કર્યો ખુલાસો?Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક

Embed widget