શોધખોળ કરો

Rain News: ઉમરપાડામાં ધોધમાર વરસાદ, વીરા નદીમાં પાંચ વર્ષે આવ્યુ ભરપૂર પાણી, બે કાંઠે વહેતી થઇ નદી...

Umarpada Rainfall News: રાજ્યમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે

Umarpada Rainfall News: રાજ્યમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો અને સ્થાનિક વીરા નદીમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. પાંચ વર્ષ બાદ વીરા નદીમાં નવા નીર આવ્યા, હાલમાં નદી બે કાંઠે વહેતી થઇ છે. 

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે, અને હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તાજા અપડેટ પ્રમાણે, ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદી છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઉમરપાડાની વીરા નદી બે કાંઠે થઇ છે, ખાસ વાત છે કે, ચિતલદા ગામેમાં થઇને વહેતી વીરા નદીમાં પાંચ વર્ષ બાદ નવા નીર આવ્યા છે. પાંચ વર્ષ બાદ નદીમાં આટલુ ભરપૂર પાણી આવ્યુ છે. નદીમાં પાણી આવતા જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા. વીરા નદી ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામથી પસાર થાય છે, નવા નીર આવતા અહીંથી અન્ય ગામોનો જોડોતો રૉડ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નદીના પાણી રસ્તા પર ફરી વળતા લોકો બન્યા સંપર્ક વિહોણા થયા છે. 

દાહોદ શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે દહોદમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, વિવેકાનંદ ચોકમાં પાણી ભરાયા છે. મડાવ રોડ, અન્ડરબ્રિજ સહિતના વિસ્તારોમાં  પાણી ભરાયા છે. ઠેર ઠેર ગટરો ઉભરાતા રસ્તા પર  પાણી ફરી વળ્યા છે. અન્ડરપાસમાં  કેડસમા પાણી ભરાતા રસ્તો બ્લોક થઇ ગયો છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Case:  આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Kolkata Case: આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું  શુભ મુહૂર્ત
Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
Gaza: ઇઝરાયલ પહોંચ્યા અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકન, નેતન્યાહૂ સાથે કરશે મુલાકાત
Gaza: ઇઝરાયલ પહોંચ્યા અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકન, નેતન્યાહૂ સાથે કરશે મુલાકાત
Mpox Outbreak: સાવધાન, મંકીપોક્સને હલકામાં ન લો! WHOએ અપડેટ આપ્યું, PM મોદી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
Mpox Outbreak: સાવધાન, મંકીપોક્સને હલકામાં ન લો! WHOએ અપડેટ આપ્યું, PM મોદી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ખાડા પૂરાશે ક્યારે?Raksha Bandhan 2024 | બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામમાં રક્ષાબંધનની અનોખી ઉજવણીDaman Monsoon Festival | પ્રવાસનને વેગ આપવા દમણમાં યોજાયો Amit Shah: CAAને લઈ વિપક્ષ પર ફરી અમિત શાહના આકરા પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Case:  આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Kolkata Case: આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું  શુભ મુહૂર્ત
Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
Gaza: ઇઝરાયલ પહોંચ્યા અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકન, નેતન્યાહૂ સાથે કરશે મુલાકાત
Gaza: ઇઝરાયલ પહોંચ્યા અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકન, નેતન્યાહૂ સાથે કરશે મુલાકાત
Mpox Outbreak: સાવધાન, મંકીપોક્સને હલકામાં ન લો! WHOએ અપડેટ આપ્યું, PM મોદી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
Mpox Outbreak: સાવધાન, મંકીપોક્સને હલકામાં ન લો! WHOએ અપડેટ આપ્યું, PM મોદી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
Raksha Bandhan 2024: રક્ષાબંધન પર આ ચીજવસ્તુઓનું કરો દાન, આર્થિક તંગીથી મળશે છૂટકારો
Raksha Bandhan 2024: રક્ષાબંધન પર આ ચીજવસ્તુઓનું કરો દાન, આર્થિક તંગીથી મળશે છૂટકારો
Rakesh Pal: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ચીફ રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન 
Rakesh Pal: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ચીફ રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન 
Aadhaar Card Number: ખોવાઇ ગયું છે આધાર કાર્ડ, યાદ નથી આધાર નંબર, તો આ રીતે જાણી શકશો
Aadhaar Card Number: ખોવાઇ ગયું છે આધાર કાર્ડ, યાદ નથી આધાર નંબર, તો આ રીતે જાણી શકશો
Raksha Bandhan: રક્ષાબંધન ફક્ત ભાઇ બહેનનો પર્વ નહી, ગ્રંથોમાં જણાવ્યું છે કે કોણ કોને  બાંધી શકે છે રાખડી
Raksha Bandhan: રક્ષાબંધન ફક્ત ભાઇ બહેનનો પર્વ નહી, ગ્રંથોમાં જણાવ્યું છે કે કોણ કોને બાંધી શકે છે રાખડી
Embed widget