શોધખોળ કરો
Advertisement
UPSCનું ફાઈનલ પરિણામ જાહેર, 15 ગુજરાતીઓએ મેળવી સફળતા
નવી દિલ્હી: સિવિલ સર્વિસ (યૂપીએસસી) પરીક્ષા 2017નું પરિણામ જાહેર કરી દીધું છે. આ પરીક્ષામાં હૈદરાબાદનો અનુદીપ દુરીશેટ્ટીએ પ્રથમ સ્થાન મેળવી ટોપ કર્યું છે. તે હાલમાં ભારતીય રેવન્યુ સર્વિસમાં આસિસ્ટન્ટ કમિશ્નરના પદ પર કાર્યરત છે. જ્યારે બીજા નંબરે અનુકુમારી અને ત્રીજા નંબરે સચિન ગુપ્તા છે.
કેંદ્રીય જાહેર આયોગની પરીક્ષામાં 15 ગુજરાતીઓએ મેળવી સફળતા મેળવી છે..દેશભરમાંથી 990 ઉમેદવારો થયા પાસ.
યૂપીએસસીની ઓફિયશિયલ વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરમાંથી પરીક્ષામાં કુલ 990 ઉમેદવારો પાસ થયા છે. 750 પુરુષ અને 240 મહિલાઓ હતી. જનરલ વર્ગમાં 476, અતિ પછાત વર્ગ 275, અનુસૂચિત જાતિના 165, અનુસૂચિત જનજાતિના 74 ઉમેદવારે પરીક્ષા પાસ કરી છે. દર વર્ષે યોજાતી આ પરીક્ષામાં 11 લોખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપતા હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement