શોધખોળ કરો

શાળાની કમ્પાઉન્ડની દીવાલ ધરાશાઇ થતાં એક વિદ્યાર્થીનું મોત

ભાવનગરઃ સિહોર તાલુકાના ગુંદાળા ગામની વરલ કેન્દ્ર્વતી શાળામાં ખેલ મહાકુંભ અંતર્ગત રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતં. આ રમોત્સવમાં અન્ય આંઠ શાળાના વિદ્યાર્થીઓ પણ રમોત્સવમાં ભાગ લેવા આવેલ હતા. રમોત્સવ દરમિયાન રિશેસમાં વિદ્યાર્થીઓ નાસ્તો કરી રહ્યા હતા. તે સમયે શાળાની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાઇ થતા એક વિદ્યાર્થીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડૉકટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાળકના મોતના સમાચારથી સમગ્ર ગામ અને શાળામાં શોકનો માહોલ ફેલાય ગયો હતો. શાળાના સંચાલકો દ્વારા મળતી માહિતી અનુસાર સિહોરમાં ગત રાત્રીના વરસાદ આવેલ હોય તેમજ આજ સવારના પણ વરસાદી વાતાવરણને કારણે શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાયેલ હોય અને આજે રમોત્સવ દરમિયાન રિશેસમાં બાળકો ભોજન કરી રહ્યા હતા. તે સમયે અચાનક આ દીવાલ ઘસી પડી હતી. શાળાની કમ્પાઉન્ડની દીવાલ  ધોરણ ૩માં અભ્યાસ કરતા 8 વર્ષના રવિ અરવિંદભાઈ સોલંકી પર પડતા વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીને સારવાર અર્થે સિહોર સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર બાદ વિદ્યાર્થીની સ્થિતિ અતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે ભાવનગર સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવેલ. ભાવનગર સરકારી હૉસ્પિટલ સારવાર અર્થે લાવેલ વિદ્યાર્થીને હૉસ્પિટલના ફરજ પરના ડૉક્ટર દ્વારા તપાસીને મૃત જાહેર કરેલ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
‘કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેવો નિકાલ કરો’: CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને આપી તાકીદ
‘કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેવો નિકાલ કરો’: CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને આપી તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget