શોધખોળ કરો
Advertisement
Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારત પર કેટલી અસર, આ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદનું આપ્યું એલર્ટ
ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વીજળી અને વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, પશ્ચિમ બંગાળમાં 17 થી 20 માર્ચ વચ્ચે કરા અને વાવાઝોડાની સંભાવના છે.
Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઇરાનની આસપાસ સર્જાયું છે. જે ભારતમાં પહોંચવાની શક્યતા છે. આ સિસ્ટમ 20 માર્ચની આસપાસ ભારત પહોંચશે.
રાજ્યમાં હાલ ગરમીની શરૂઆત થઇ ગઇ છે
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement