શોધખોળ કરો

ગુજરાતમાં રૂપાણી કેબિનેટની બેઠકમાં ક્યા ટોચના કેબિનેટ મંત્રી રહ્યા ગેરહાજર ? જાણો શું છે કારણ ?

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત મા પડેલા ભારે વરસાદ ને લઈ નુકશાનની થશે સમિક્ષા કરાઈ હતી.

ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારના પ્રધાનમંડળની આજે બુધવારે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ગેરહાજર રહ્યા હતા. આજે ઇફ્કોની આજે વાર્ષિક સાધારણ સભા (AGM) હતી. કેબિનેટની બેઠક અને એજીએમનો સમય સાથે હોવાથી રાદડિયા કેબિનેટમાં હાજર નહોતા રહ્યા. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પોતાની ચેમ્બરમાંથી જ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી AGMમાં જોડાયા હતા. જયશે રાદડિયા ઈફકોના વાઈસ ચેરમેન છે અને ઈફકોની AGM હોવાથી રાદડિયા કેબિનેટમાં હાજર નહોતા રહ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત મા પડેલા ભારે વરસાદ ને લઈ નુકશાનની થશે સમિક્ષા કરાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યો અંગે ચર્ચા કરાઈ હતી. કોરોના વાયરસ ની મહામારી અંગે લેવામાં આવી રહેલા પગલાં બાબતે સમિક્ષા કરાઈ હતી. સાથે સાથે વિધાનસભાનું ચોમાસા સત્ર બોલાવવા અને કામકાજ ને લઈ પણ ચર્ચા કરાઈ હતી. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયો સામે કડક પગલાં ભરવાની જોગવાઈ આ કાયદામાં છે.
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ

Gujarat Rain Live Update: અમદાવાદના નિકોલમાં દોઢ ઈંચ વરસાદમાં ખૂલી પ્રશાસનની પોલ, ગોપાલ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ

POKને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન, પાકિસ્તાનની ઉંઘ થશે હરામ

UPSC એ લોન્ચ કર્યું નવું એપ્લિકેશન પોર્ટલ, હવે અરજી પ્રક્રિયા થશે વધુ સરળ
UPSC એ લોન્ચ કર્યું નવું એપ્લિકેશન પોર્ટલ, હવે અરજી પ્રક્રિયા થશે વધુ સરળ
Advertisement

વિડિઓઝ

Gujarat Water Logging : ઉત્તર ગુજરાતના 4 અંડરપાસમાં વરસાદ બાદ ભરાયા પાણી, જુઓ અહેવાલMahisagar Home Collapse : ભાદરોડ ગામે મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું મોતAhmedabad Home Collapse : ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી, 30 વર્ષીય મહિલાનું મોતPalanpur Water Logging: પાલનપુરના મુખ્ય માર્ગ પર ભરાયા 3 ફૂટ સુધીના પાણી, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
Gujarat Rain Live Update: અમદાવાદના નિકોલમાં દોઢ ઈંચ વરસાદમાં ખૂલી પ્રશાસનની પોલ, ગોપાલ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ
Gujarat Rain Live Update: અમદાવાદના નિકોલમાં દોઢ ઈંચ વરસાદમાં ખૂલી પ્રશાસનની પોલ, ગોપાલ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ
POKને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન, પાકિસ્તાનની ઉંઘ થશે હરામ
POKને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન, પાકિસ્તાનની ઉંઘ થશે હરામ
UPSC એ લોન્ચ કર્યું નવું એપ્લિકેશન પોર્ટલ, હવે અરજી પ્રક્રિયા થશે વધુ સરળ
UPSC એ લોન્ચ કર્યું નવું એપ્લિકેશન પોર્ટલ, હવે અરજી પ્રક્રિયા થશે વધુ સરળ
દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડી વચ્ચે થઈ ઝપાઝપી, હેલ્મેટ ખેંચ્યું,બેટ લઈને મારવા દોડ્યો બેટ્સમેન; જુઓ વીડિયો

EPFO 3.0 જલદી થશે લોન્ચ, આ પાંચ મોટા ફેરફારો પર કરો એક નજર

ભાજપના MLAએ ઓપરેશન સિંદૂર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'એરફોર્સમા જવાનો Operation Sindoor દરમિયાન ઊંઘી રહ્યા હતા'

IPL 2025 Qualifier 1: આજે RCB-પંજાબ વચ્ચે ક્વોલિફાયર-1 મેચમાં ટક્કર, બંન્ને ટીમોમાં થશે દિગ્ગજ બોલરોની વાપસી

Embed widget