શોધખોળ કરો

Indian Railway Safety Tips: ચાલતી ટ્રેનમાં ફોન પડી જાય તો પહેલા કરો આ કામ, મળશે તાત્કાલિક મદદ

Indian Railway Safety Tips: ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો તમારો ફોન નીચે પડી જાય તો ગભરાવાની જગ્યાએ સમજદારીપૂર્વક પગલાં લેવાં જરૂરી છે. થોડી સાવચેતી રાખશો તો તમારો ફોન પાછો મળી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રેનમાંથી ફોન પડવા પર ઇમર્જન્સી ચેન ખેંચવાનું ટાળો.
  • ફોન પડેલી જગ્યા, પોલ નંબર અને ટ્રેન નંબર નોંધો.
  • RPF હેલ્પલાઇન 182 પર તરત સંપર્ક કરો.
  • ઓળખ પુરાવા સાથે સ્ટેશન પર જઈ ફોન મેળવો.

Indian Railway Safety Tips: ટ્રેનમાં મુસાફરી કરવી ઘણા લોકોને ગમે છે, પરંતુ નાની ભૂલ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. જો તમે આરામથી મુસાફરી કરી રહ્યા હો અને અચાનક તમારો ફોન બારી કે દરવાજા પાસેથી નીચે પડી જાય તો શું કરશો? આવી સ્થિતિમાં લોકો ગભરાઈ જાય છે, પરંતુ યોગ્ય માહિતી હોવી ખૂબ જરૂરી છે.

Railway Protection Force (RPF) એ ડિજિટલ સિસ્ટમની મદદથી હજારો ખોવાયેલા મોબાઇલ પાછા મેળવ્યા છે. જાન્યુઆરી 2024 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન 84 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો સામાન મુસાફરોને પરત આપવામાં આવ્યો છે, જેમાં મોટાભાગના મોબાઇલ ફોન હતા.

સૌથી પહેલા શું ન કરવું?

જો તમારો ફોન ટ્રેનમાંથી નીચે પડી જાય તો ગભરાઈને ઇમર્જન્સી ચેન ક્યારેય ન ખેંચો.
ચેન ફક્ત ગંભીર જોખમ અથવા અકસ્માત માટે હોય છે.
આવી સ્થિતિમાં ચેન ખેંચવાથી ₹5,000 સુધીનો દંડ લાગી શકે છે અને ફોન મળવાની કોઈ ગેરંટી નથી.

તરત શું કરવું?
ફોન પડતા જ તે સ્થળને ધ્યાનમાં રાખો
ટ્રેક પાસેના પોલ પર લખેલો કિલોમીટર નંબર અથવા ટ્રેક નંબર નોંધો
આ માહિતી પોલીસને ફોન શોધવામાં મદદ કરશે
 હેલ્પલાઇન પર સંપર્ક કરો
બીજા મુસાફરનો ફોન લઈ તરત હેલ્પલાઇન પર કોલ કરો
182 – RPFનો 24x7 સિક્યોરિટી હેલ્પલાઇન નંબર
ટ્રેન નંબર, નામ, સમય અને પોલ નંબર જેવી માહિતી આપો

આ પણ વાંચો:Smart Tv ખરીદતી વખતે વાતનું રાખો ધ્યાન, નહીં તો નહીં માણી શકો ફિલ્મો અને ગેમિંગનો આનંદ

જો કોઇ કારણવશ 182 પર સંપર્ક ન થાય તો આ નંબર પર કોલ કરો-1512 – Government Railway Police (GRP)

ફરિયાદ પછી શું થશે?

ફરિયાદ નોંધાયા બાદ તમને રેફરન્સ નંબર આપવામાં આવશે.
તેના આધારે તમે કેસની સ્થિતિ ટ્રેક કરી શકો છો.
ફોન મળ્યાં બાદ તમને સ્ટેશન પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

 ફોન પાછો લેવા માટે શું જરૂરી?
ઓળખ પુરાવો (ID Proof)
ફોનની વિગતો
ક્યારેક ખરીદીનો બિલ અથવા IMEI નંબર આપવા પડશે

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારો ફોન તમને પરત આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget