1.25 કરોડ લાભાર્થીઓ, 2.5 કરોડ મતદારો... જાણો શું છે લાડલી યોજના જે શિવરાજસિંહ માટે સંજીવની બની

શિવરાજસિંહ માટે સંજીવની બની લાડલી યોજના
Source : PTI
આ યોજના શિવરાજ સિંહ ચૌહાણની રાજનીતિ માટે પણ લાઈફલાઈન તરીકે કામ કરી રહી છે. છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર ભાજપે મધ્યપ્રદેશમાં શિવરાજનો ચહેરો આગળ કર્યો નથી.
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ છે. શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ 2018ના આંકડા કરતાં ઘણી પાછળ છે. ઘણા મોટા નેતાઓ પોતાની સીટ