શોધખોળ કરો

મુંબઇમાં રાજભવન સુધી પહોંચ્યો કોરોના વાયરસ, 16 કર્મચારીને લાગ્યો ચેપ, ગર્વનર પણ આઇસૉલેસનમાં

રાજભવનના 16 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા હડકંપ મચી ગયો છે. આ ઘટના સામે આવ્યા બાદ ગર્વનર ભગત સિંહ કોશ્યારી ને પણ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે

મુંબઇઃ કોરોના વાયરસે મહારાષ્ટ્ર રાજભવન સુધી પગપેસારો કરી દીધો છે. રાજભવનના 16 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા હડકંપ મચી ગયો છે. આ ઘટના સામે આવ્યા બાદ ગર્વનર ભગત સિંહ કોશ્યારી ને પણ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ગવર્નર આવાસમાં કોરોના સંક્રમણથી હડકંપ મચી ગયો છે. અહીં 16 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. આ પછી ગર્વનવર ભગત સિંહ કોશ્યારી આઇસૉલેશમાં આવી ગયા છે. કહેવાઇ રહ્યું છે કે કોશ્યારી થોડાક દિવસો સુધી કામ નહીં કરે. રાજભવનમાં કોઇપણ બહારના વ્યક્તિને પ્રવેશ કરવામાં પર રોક લગાવી દેવામાં આવી છે, અને આગામી આદેશ સુધી કોઇપણ મીટિંગ કરવામાં નહીં આવે તમામ મીટિંગોને સ્થગિત કરી દેવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, રાજભવનમાં કુલ 100 લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, ત્યારબાદ અત્યાર સુધી 16 લોકો કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. રાજભવનમાં કોરોના સંક્રમણનો પહેલા કે કેસ તે સમયે સામે આવ્યો, જ્યારે જૂનીયર એન્જિનીયર પૉઝિટીવ નીકળ્યો. બાદમાં તમામ લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. મુંબઇમાં રાજભવન સુધી પહોંચ્યો કોરોના વાયરસ, 16 કર્મચારીને લાગ્યો ચેપ, ગર્વનર પણ આઇસૉલેસનમાં સંક્રમણના કેસો સામે આવ્યા બાદ તમામ લોકોને સારવાર માટે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તમામની હાલત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે 11 જુલાઇએ અમિતાભ બચ્ચને ખુદને કોરોના પૉઝિટીવ હોવાની જાણકારી આપી હતી. બાદમાં તેને મોડી રાત્રે મુંબઇની નાણાવટી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમને છેલ્લા 10 દિવસથી પોતાના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget