શોધખોળ કરો

કોંગ્રેસમાં રાહુલ-સોનિયા સામે બળવાની સ્થિતીઃ ટોચના 23 નેતાઓએ પત્ર લખીને શું કરી મોટી માગણી ?

કોંગ્રેસના 23 ટોચના નેતાઓએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાની માંગ કરી છે.

નવી દિલ્લીઃ કોંગ્રેસના 23 ટોચના નેતાઓએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાની માંગ કરી છે. કોંગ્રેસમાં બળવા જેવી સ્થિતી હોવા તરફ ઈશારો કરતા આ પત્રમાં પક્ષ પ્રમુખ તરીકે પૂર્ણ સમયના અને અસરકારક નેતાને નિમવાની તરફેણ કરાઈ છે. આ ઉપરાંત પત્રમાં કહેવાયું છે કે, દેશના યુવા મતદારોએ નરેન્દ્ર મોદીને મત આપ્યા છે. કોંગ્રેસમાંથી યુવા મતદારોએ વિશ્વાસ ગુમાવી દીધો છે અને કોંગ્રેસના સમર્થનમાં ધોવાણ થયું છે એ ગંભીર બાબત છે. આ મુદ્દાને રાહુલ ગાંધી ના નેતૃત્વ સામેના સવાલ તરીકે જોવામાં આવે છે કેમ કે રાહુલ ગાંધીને કોંગ્રેસ યુવા નેતા તરીકે આગળ કરી રહી છે. રાહુલ ગાંધી પણ કોંગ્રેસમાં યુવા નેતૃત્વને આઘળ લકરવા પર ભાર મૂકી રહ્યા છે. આ પત્રમાં સહી કરનારમાં આ પત્ર લખનારાઓમાં 5 ભૂતપૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સાંસદ અને ઘણા પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સામેલ છે. સહી કરનારામાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબલ, મનિષ તિવારી. શશી થરૂર, વિવેક તનખા, મુકુલ વાસનિક, જિતિન પ્રસાદ, ભૂપિન્દરસિહં હૂડ્ડા, રાજેન્દ્ર કૌર ભટ્ટલ, વીરપ્પા મોઈલી, પૃથ્વીરાજ ચવ્હાણ, પી.જે. કુરીયન, અજયસિંહ, રેણુકા ચૌધરી, મિલિન્દ દેવરા, અરવિન્દરસિહં લવલી, કૌલસિંહ ઠાકુર, અખિલેશ પ્રસાદ સિંહ, કુલદીપ શર્મા, યોગેન્દ્ર સાસ્ત્રી અને સંદીપ દિક્ષીતની સહી છે. પત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપ સતત આગળ વધી રહ્યો છે, અગાઉની ચૂંટણીમાં યુવાનોએ નરેન્દ્ર મોદીને મોટા પ્રમાણમા મત આપ્યા હતા. કોંગ્રેસનો આધાર ઓછો થવા અને યુવાનોનો પક્ષ પરથી આત્મવિશ્વાસ તૂટવા અંગે પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લગભગ 15 દિવસ પહેલા મોકલવામાં આવેલા આ લેટરમાં એવો એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે, જેની વાતો કદાચ હાલની લીડરશિપને ખૂંચી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget