ભારતના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધી, પરંતુ વૈશ્વિક સરેરાશની તુલનામાં પાછળ

(તસવીર- એબીપી લાઇવ)
Source : એબીપી અસ્મિતા
ભલે પ્રગતિ થઈ છે, છતાં મહિલાઓને હજુ પણ ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. સૌથી મોટી સમસ્યા કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાની છે
કાયદો હોવા છતાં જાતીય સતામણીની ફરિયાદો વધી રહી છે. ૨૦૨૨-૨૩માં આવી ૨૬૦ ફરિયાદો પેન્ડિંગ હતી, જે ૨૦૨૩-૨૪માં વધીને ૪૩૫ થઈ ગઈ.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં મહિલાઓની સ્થિતિમાં ઘણો ફેરફાર થયો

