શોધખોળ કરો

અમેરિકામાં ફરી ગૂંજશે મોદી-મોદી, કાર્યક્રમ માટે 40 હજાર લોકો કરાવી ચુક્યા છે બુકિંગ

હાલ આ કાર્યક્રમ માટે 40 હજાર લોકો બુકિંગ કરાવી ચુક્યા છે. આ કાર્યક્રમ થવામાં ઘણીવાર છે અને બુકિંગ હાઉસફૂલ થઈ જશે તેવો અંદાજ છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી છે પરંતુ તે માટે પાસ લેવો જરૂરી છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જવાના છે. ટેક્સાસ ઈન્ડિયા ફોરમ દ્વારા 22 સપ્ટેમ્બરના એનઆરજી સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ ફૂટબોલ મેચો માટે જાણીતું છે. તેની ક્ષમતા 50 હજાર દર્શકોની છે. આ કાર્યક્રમને સફળ બનાવવા એક હજાર વોલંટિયર્સ અને 650 સંગઠનો કામે લાગ્યા છે. અમેરિકામાં ફરી ગૂંજશે મોદી-મોદી, કાર્યક્રમ માટે 40 હજાર લોકો કરાવી ચુક્યા છે બુકિંગ હાલ આ કાર્યક્રમ માટે 40 હજાર લોકો બુકિંગ કરાવી ચુક્યા છે. આ કાર્યક્રમ થવામાં ઘણીવાર છે અને બુકિંગ હાઉસફૂલ થઈ જશે તેવો અંદાજ છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી છે પરંતુ તે માટે પાસ લેવો જરૂરી છે. અમેરિકામાં ફરી ગૂંજશે મોદી-મોદી, કાર્યક્રમ માટે 40 હજાર લોકો કરાવી ચુક્યા છે બુકિંગ વડાપ્રધાન મોદી 20થી 23 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં હિસ્સો લેવા અમેરિકા જશે. આ દરમિયાન તેઓ 22 સપ્ટેમ્બરના રોજ સંમેલનને સંબોધશે. આ પહેલા 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જલવો અમેરિકાના મેડિસન સ્કવેરમાં વિશ્વએ જોયો હતો. હજારો લોકોને તેમણે સંબોધન કર્યું હતું. મેદાન બાદ બિઝનેસની પિચ પર ધોનીની નવી ઈનિંગ, આ કંપનીમાં લગાવ્યા રૂપિયા, જાણો વિગત J&Kમાં યોજાશે ઈન્વેસ્ટર્સ સમિટ, કાશ્મીરના ઇતિહાસમાં ક્યારેય નથી યોજાયો આવો કાર્યક્રમ, જાણો વિગત રૂપાણીએ રશિયામાં ગુજરાતી હીરા ઉદ્યોગપતિની ફેકટરીની લીધી મુલાકાત, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
Embed widget