NOTAથી લઇને ઇલેક્ટોરલ બોન્ડ સુધી... કોર્ટના પાંચ 'સુપ્રીમ' નિર્ણય, જેણે બદલી ભારતમાં ચૂંટણીની દિશા

સુપ્રીમ કોર્ટ
Source : Getty Images
ભારતમાં 19 એપ્રિલે લોકસભા ચૂંટણી 2024નો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આગામી મહિનામાં બીજા 6 તબક્કાનું મતદાન પણ થશે
ભારતમાં 19 એપ્રિલે લોકસભા ચૂંટણી 2024નો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આગામી મહિનામાં બીજા 6 તબક્કાનું મતદાન પણ થશે અને તમામ બેઠકો માટે 4 જૂને મતગણતરી થશે. આ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે EVM-VVPAT

