શોધખોળ કરો

ઉત્તર પ્રદેશ: મિની ટ્રકે પિકઅપ વાનને ટક્કર મારતાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, પિકઅપ વાનના બે ટુકડા થઈ ગયા

અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકઅપમાં સવાર થઈને લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતાં. આ સમયે હાફિઝપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે વાહનને મિની ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સાત લોકોને મેરઠ ખસેડવામાં આવ્યા છે.

યુપીના હાપુર જિલ્લાના હાફિઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતાં. રવિવારે મોડી રાત્રે પિકઅપને એક મિની ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જોકે મહત્વની વાત એ છે કે, મૃતકોમાં મોટાભાગના બાળકો છે. અકસ્માત બાદ મિની ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં મોટાભાગના એક જ પરિવારના લોકો છે. અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે મિની ટ્રકની ટક્કર બાદ પિકઅપ વાનના બે ટુકડા થઈ ગયા હતાં. ઉત્તર પ્રદેશ: મિની ટ્રકે પિકઅપ વાનને ટક્કર મારતાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, પિકઅપ વાનના બે ટુકડા થઈ ગયા અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકઅપમાં સવાર થઈને લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતાં. આ સમયે હાફિઝપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે વાહનને મિની ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સાત લોકોને મેરઠ ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અકસ્માત ઓવરટેક કરવાના ચક્કરમાં થયો હોવાનું અનુમાન છે. ભોગ બનેલા લોકો ધૌલાનાના રહેવાશી છે. આ લોકો એક લગ્નમાં હાજરી આપવા માટે હાપુર ગયા હતા. તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે સાદિકપુર પાસે મિની ટ્રકે પિકઅપ વાનને ટક્કર મારી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Embed widget