શોધખોળ કરો

Coronavirus: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ ગુજરાત આવશે, જાણો વિગત

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વમા એક ટીમ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની મુલાકાત કરશે.

ગાંધીનગર: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને તેલંગાણામાં કોરોનાના કેસનું પ્રમાણ વધુ છે. જેને લઈને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એક ટીમ ગુજરાત આવશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ 26થી 29 જૂન સુધીમાં ગુજરાત આવશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વમા એક ટીમ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની મુલાકાત કરશે. આ ટીમ રાજ્યના અધિકારીઓ સાથે કોરોના વાયરસના સંક્રમણને રોકવા લેવાયેલા પગલા, દર્દીઓની સારવાર સહિત બાબતો અંગે ચર્ચા કરશે. આ પહેલા પણ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવી હતી અને સિવિલમાં આવેલી કોરોના હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
કોરોના કેસના મામલે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 29,000ને પાર પહોંચી છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 29,001‬ પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1736 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 21096 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ
T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો

Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ

Embed widget