લોકો ચોમાસાની રાહ કેમ જુએ છે ? મેપથી સમજો તમારા વિસ્તારમાં ક્યારે પડશે સિઝનનો પહેલો વરસાદ

(તસવીર- એબીપી લાઇવ)
Source : PTI
હવામાન વિભાગનું કહેવું છે કે, આ વખતે દેશમાં ચોમાસું સમય પહેલા આવી જશે જેના કારણે સામાન્ય લોકોને ગરમીથી રાહત મળશે
દેશમાં વધી રહેલી ગરમીને કારણે સર્વત્ર હોબાળો મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં આકરી ગરમીએ 10થી વધુ લોકોના જીવ લીધા છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે ચોમાસાની એન્ટ્રીને લઈને પોતાની આગાહી વ્યક્ત કરી

