7 નેતા લખી રહ્યાં છે નીતિશ-બીજેપીની ફરી ભેગા થવાની સ્ક્રીપ્ટઃ 4 JDU અને 3 BJP ના...... જાણો પડદા પાછળની કહાણી

સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારને ભારતીય જનતા પાર્ટી સાથે લાવવાની સ્ક્રિપ્ટ ઓક્ટોબર 2023થી જ લખવામાં આવી રહી છે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાંચમી વાર પલટી મારવા માટે તૈયાર થઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડિપાર્ટમેન્ટ શેરિંગ ડીલ ફાઈનલ થતાં જ નીતીશ કુમાર પોતાનું રાજીનામું રાજ્યપાલ રાજેન્દ્ર

Related Articles