શોધખોળ કરો

પતંજલિની કોરોનિલ દવા વિશે આચાર્ય બાલકૃષ્ણે કરી મહત્વપૂર્ણ સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

પતંજલિની કોરોનિલ દવા મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) જણાવ્યું છે કે, પંતજલિની કોરોનિલની દવાને કોઇ સર્ટિફિકેટ નથી મળ્યું. આ મુદ્દે આયુર્વેદ મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે કેટલીક સ્પષ્ટતા કરી છે. શું કહ્યું આચાર્ય બાલકૃષ્ણે જાણીએ..

પતંજલિની કોરોનિલ દવા મુદ્દે  વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) જણાવ્યું છે કે, પંતજલિની કોરોનિલની દવાને કોઇ સર્ટિફિકેટ નથી મળ્યું. આ મુદ્દે આયુર્વેદ મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે કેટલીક સ્પષ્ટતા કરી છે. શું કહ્યું આચાર્ય બાલકૃષ્ણે જાણીએ.. વિશ્વ આરોગ્ય સંગઠને પતંજલિની કોરોનાની દવા કોરોનિલ મુદ્દે નિવેદન આપ્યા બાદ આચાર્ય બાલકૃષ્ણે પતંજલિની આ પ્રોડક્ટ મુદ્દે કેટલીક સ્પષ્ટતા કરતા જવાબ આપ્યો છે. આચાર્ય બાલકૃષ્ણે જણાવ્યું કે, કોરોનિલ દવાને Whoની સર્ટિફિકેશન સ્કિમની હેઠળ આયુષી મિનિસ્ટ્રીમાંથી સર્ટીફેકિટ મળ્યું છે. જો કે વિશ્વ આરોગ્ય સંગઠનના દક્ષિણ પૂર્વ એશિયાની રીઝનલ  ઓફિસે ઓફિશિયલ ટવિટર હેન્ડલ પર ટવિટ કરીને ટવિટ કર્યું છે કે, કોઇ પણ આયુર્વૈદિક દવાએ કોરોનાની સારવારને લઇને  સર્ટિફિકેશનની કાર્યવાહી નથી થઇ. જો કે WHOના નિવેદનના પગલે આયુર્વેદ મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે જવાબ આપતા ટવિટ કર્યું છે કે, કs Who કોઇ દવાના ઉપયોગ મંજૂર કે નામંજૂર નથી કરતું. આ કામ માત્ર  ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા કરે છે જેનું  સર્ટિફિકેટ કોરોનિલ દવાએ મેળવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget