શોધખોળ કરો

અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન

અગ્નિવીરોના સેવા કાળ દરમિયાન ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. આ ઉપરાંત તેને વર્ષમાં 30 દિવસની રજા મળશે. તેના માટે મેડિકલ લીવની વ્યવસ્થા અલગ છે

અગ્નિપથ સ્કીમઃ ભારતભરમાં અગ્નિપથ યોજનાને લઇને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે ભારતીય વાયુસેનાએ ભરતી નૉટિફિકેશન બહાર પાડી દીધુ છે. અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટે વાયુસેનાએ ડિટેલ પોતાની વેબસાઇટ પર મુકી દીધી છે. આ ડિટેલ અનુસાર, ચાર વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોની વાયુસેના તરફથી બીજી કેટલીય સેવાઓ આપવામાં આવશે, જે સ્થાયી વાયુસૈનિકોને મળનાર પ્રમાણે હશે. 

એરફોર્સની વેબસાઇટ પર અપલૉડ કરવામાં આવેલી જાણકારી અનુસાર, અગ્નિવીરોની સેલેરીની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યૂનિફૉર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા અને મેડિકલ સુવિધા પણ મળશે. આ સુવિધાઓ એક રેગ્યૂલર સૈનિકોને મળે છે. 

અગ્નિવીરોના સેવા કાળ દરમિયાન ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. આ ઉપરાંત તેને વર્ષમાં 30 દિવસની રજા મળશે. તેના માટે મેડિકલ લીવની વ્યવસ્થા અલગ છે. અગ્નિવીરોને સીએસડી કેન્ટિનની સર્વિસ (ચાર વર્ષ) દરમિયાન જો મૃત્યુ થઇ જાય છે, તો તેના પરિવારને ઇન્શ્યૉરન્સ કવર મળશે, આ અંતર્ગત તેના પરિવારને લગભગ 1 કરોડ રૂપિયા મળશે.

વાયુસેનાએ કહ્યું કે, વાયુસેનામાં આની ભરતી એરફોર્સ એક્ટ 1950 અંતર્ગત 4 વર્ષ માટે થશે. વાયુસેનામાં અગ્નિવીરોની એક અલગ રેન્ક હશે, જે હાલમાં રહેલી રેન્કથી અલગ હશે. અગ્નિવીરોને અગ્નિપથ સ્કીમની તમામ શરતોને માનવી પડશે. જે અગ્નિવીરોની વાયુસેનામાં નિયુક્તિના સમયે ઉંમર 18 વર્ષથી ઓછી હશ, તેને પોતાના માતા-પિતા કે અભિભાવક પાસેથી પોતાની નિયુક્તિ પત્ર પર હસ્તાક્ષર કરાવવા પડશે. ચાર વર્ષની સેવા બાદ 25 ટકા અગ્નિવીરોને રેગ્યૂલર કેડરમાં લેવામાં આવશે. આ 25 ટકા અગ્નિવીરોની નિયુક્તિ સેવા કાળમાં તેની સર્વિસમાં પરફોર્મન્સના આધાર પર કરવામાં આવશે. 

વાયુસેના અનુસાર, અગ્નિવીર સન્માન અને એવોર્ડના હકદાર રહેશે. અગ્નિવીરોને વાયુસેનાની ગાઇડલાઇન્સ અનુસાર ઓનર્સ અને એવોર્ડ આપવામા આવશે. વાયુસેનામાં ભરતી થયા બાદ અગ્નિવીરોને સેનાની જરૂરિયાતો અનુસાર ટ્રેનિંગ આપવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget