Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ અને અનામત સંશોધન બિલને આસાન ભાષામાં સમજો

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
જમ્મુ અને કાશ્મીર અનામત (સુધારા) બિલ, 2023 જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ, 2004 માં સુધારો કરે છે
Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીર અનામત (સુધારા) બિલ-2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ-2023 લોકસભામાં અવાજ મત દ્વારા પસાર કરવામાં આવ્યા છે. હવે આ અંગે રાજ્યસભામાં ચર્ચા થઇ રહી છે. લોકસભામાં

