શોધખોળ કરો

બેંગલુરુઃ એમનેસ્ટીની  ઓફિસ પર CBIના દરોડા, FCRA ભંગનો આરોપ

એમનેસ્ટી ઇન્ટરનેશનલ ગ્રુપ પર નિયમોનો ભંગ કરતા વિદેશી ફંડિગ મેળવવાનો આરોપ છે

બેંગલુરુઃ સીબીઆઇ શુક્રવારે બેંગલુરુમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇના આ દરોડા એફસીઆરએના ઉલ્લંઘનને લઇને કરવામાં આવ્યા છે. એમનેસ્ટી  ઇન્ટરનેશનલ ગ્રુપ પર નિયમોનો ભંગ કરતા વિદેશી ફંડિગ મેળવવાનો આરોપ છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ માનવાધિકાર માટે કામ કરતી સંસ્થા છે. દરોડા બાદ એમનેસ્ટીએ કહ્યું કે, સીબીઆઇએ શુક્રવારે બેંગલુરુ અને નવી દિલ્હીમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલ ટ્રસ્ટના મામલામાં એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. ભારતમાં માનવાધિકાર ભંગ વિરુદ્ધ એમનેસ્ટી ઇન્ડિયાએ અવાજ ઉઠાવ્યો છે ત્યારે ત્યારે તેને હેરાન કરવામાં આવી છે. એમનેસ્ટી ઇન્ડિયા ભારતીય અને ઇન્ટરનેશનલ કાયદાનું  પુરી રીતે પાલન કરે છે. દુનિયાની જેમ ભારતમાં પણ અમારુ કામ  માનવાધિકારો માટે લડવાનું છે. અમારા મૂલ્યો એ જ છે જે ભારતના બંધારણમાં બહુવાદ, સહિષ્ણુતા વગેરે  માટે છે. સપ્ટેમ્બર મહિનામાં માનવાધિકારોની વૈશ્વિક સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલની ભારતીય એકમ પર ઇડીએ તપાસ બાદ તેને કારણ જણાવો નોટિસ જાહેર કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, ઇડીએ  મૂળ કંપની  એમનેસ્ટી ઇન્ટરનેશનલ યુકેને  ફેમા  હેઠળ નિયમોના ભંગ કરવા બદલ 51.72 કરોડ રૂપિયા લેવા પર નોટિસ જાહેર કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget