શોધખોળ કરો

અંધેરી પેટા ચૂંટણી: BJP ઉમેદવારે નામ પરત લીધુ, શિવસેનાના રુતુજા લટકેની જીત નક્કી

રાજ ઠાકરે, શરદ પવાર અને શિંદે જૂથના પ્રતાપ સરનાઈકે ભાજપને વિનંતી કરી કે સ્વર્ગસ્થ ધારાસભ્ય રમેશ લટકેના  પત્ની રુતુજાને બિનહરીફ જીતવા દેવા.

Andheri East By Election: મુંબઈની અંધેરી ઈસ્ટ વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં ભાજપે મુરજી પટેલની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. રાજ ઠાકરે, શરદ પવાર અને શિંદે જૂથના પ્રતાપ સરનાઈકે ભાજપને વિનંતી કરી કે સ્વર્ગસ્થ ધારાસભ્ય રમેશ લટકેના  પત્ની રુતુજાને બિનહરીફ જીતવા દેવા.

મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે તેમની પાર્ટી અંધેરી ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી રહી છે. ચંદ્રશેખરે આ જાહેરાત સાથે મુરજી પટેલનું નામાંકન પાછું ખેંચ્યું હતું. MNS ચીફ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને વિનંતી કરી હતી કે ધારાસભ્ય રમેશ લટકેના મૃત્યુ બાદ હવે તેમની પત્ની રુતુજા લટકે ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ઉમેદવારો ઉભા રાખશો નહીં.

દિવંગત નેતાને આ રીતે શ્રદ્ધાંજલિ - રાજ ઠાકરે

રાજ ઠાકરેએ પત્રમાં આગળ લખ્યું, રાકેશ લટકે એક સારા કાર્યકર હતા. ભાજપે તેમની પત્નીની સામે ઉમેદવાર ઊભા ન રાખવા જોઈએ અને તેમને ધારાસભ્ય બનવા દેવા જોઈએ નહીં. તેમણે આગળ લખ્યું, 'આમ કરીને ભાજપ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી શકે છે.

દેવેન્દ્ર ફંડનવીસે આપ્યો આ જવાબ...

રાજ ઠાકરેના આ પત્રનો જવાબ આપતા દેવેન્દ્રએ ફડણવીસને કહ્યું, રાજ ઠાકરેએ મને સારી ભાવનાથી પત્ર લખ્યો છે પરંતુ હું એકલો નિર્ણય લઈ શકતો નથી. પાર્ટીના તમામ મોટા નેતાઓ અને સીએમ સાથે વાત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. તે જ સમયે, હવે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધું છે. અધેરી પૂર્વ વિધાનસભામાં 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. સરકારે પેટાચૂંટણીના દિવસે જાહેર રજા પણ જાહેર કરી છે.

અંધેરી પૂર્વના ધારાસભ્ય રમેશ લટકેના નિધનથી આ બેઠક ખાલી પડતાં તેની પેટા ચૂંટણી તારીખ ત્રીજી નવેમ્બરે યોજવાની છે. તેના માટે ભાજપ તરફથી મુરજી પટેલ અને ઉદ્ધવજી તરફથી સ્વ રમેશ લટકેના પત્ની ઋતુજા લટકેએ ફોર્મ ભર્યું છે.

મુંબઈની અંધેરી ઈસ્ટ વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં ભાજપે મુરજી પટેલની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. રાજ ઠાકરે, શરદ પવાર અને શિંદે જૂથના પ્રતાપ સરનાઈકે ભાજપને વિનંતી કરી કે સ્વર્ગસ્થ ધારાસભ્ય રમેશ લટકેના પત્ની  રુતુજા લટકેને બિનહરીફ જીતવા દેવા. મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Embed widget