શોધખોળ કરો
અન્નાએ પાકિસ્તાન સામે યુદ્ધમાં લડવાની ઇચ્છા વ્યક્ત કરી

નવી દિલ્લીઃ ઉરૂ હૂમલા બાદ દેશમાં જે રીતે પાકિસ્તાનનો વિરોધ જોવા મળી રહ્યો છે. તે જોતા સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પાક સામે યુદ્ધ થાય તો બોર્ડર પર લડવાની ઇચ્છા ધરાવે છે. અન્ના પોતાના પર બનેલી ફિલ્મના કાર્યક્રમમાં મુંબઇ આવ્યા હતા. જ્યાં તેમણે અન્ય મુદ્દા પર પણ પોતાની વાત રાખી હતી. ઉરી હૂમાલાને ગંભીર કહેતા અન્નાએ કહ્યું કે, કાશ્મીર અને ઉરીમાં હું રહ્યા છું, અને ઉરી હૂમલા પર સરકારની પ્રતિક્રિયાનું સમર્થન કરે છે. પરંતું અચ્છે દીન અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, આ વિશે તમે મને સારી રીતે જાણો જ છો અચ્છે દિન આવ્યા છે કે નહી.?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
