મખાના બોર્ડની રચનાની જાહેરાત, કેટલા લોકોને આ બ્લેક ડાયમંડ આપી રહ્યાં છે રોજગારી, જાણો કેવી રીતે થાય છે ખેતી

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કરતી વખતે બિહારના મખાનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બિહારમાં મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે.

દેશ-વિદેશમાં મખાનાની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. તળેલા અને મીઠા નાસ્તાની જગ્યાએ મખાના લોકોની પસંદગી બની ગયા છે. મખાનાની વધતી માંગને કારણે ઘણા ઉદ્યોગસાહસિકોને તેના વધતા બજારમાં પ્રવેશવાની

Related Articles