શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ જામિયા ફાયરિંગ પર અનુરાગ કશ્યપે કહ્યુ- મોદી સરકાર પેદા કરી રહી છે આતંકવાદી
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા બોલિવૂડ઼ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ટ્વિટ કરી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આરોપી બજરંગ દળનો સભ્ય બતાવવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિએ ફાયરિંગ કરતા શાદાબ નામના વિદ્યાર્થીને હાથામં ગોળી વાગી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા બોલિવૂડ઼ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ટ્વિટ કરી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું.
અનુરાગ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા આવ્યા છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે, આ સરકાર સ્પષ્ટ કરી રહી છે કે જય શ્રીરામ અને ભારત માતાની જય બોલીને હિંદુત્વના નામ પર જે ઇચ્છો તે કરો, મારો, કાપો, અમે કાંઇ થવા દઇશું નહીં. હજુ પણ શંકા છે કે સરકાર અને પાર્ટી જ આતંકવાદ પેદા કરી રહી છે?और कमाल की बात यह कि इन सारे हिंदुत्व आतंकवादियों को लगता है वो देशभक्त हैं । यह achieve किया है @narendramodi @AmitShah और @BJP4India ने पिछले ६ सालों में । मुबारक हो #टुकड़ेटुकड़ेभाजपा
— Anurag Kashyap (@anuragkashyap72) January 30, 2020
તે સિવાય અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, આ હિંદુત્વ આતંકવાદીઓને લાગે છે કે તેઓ દેશભક્ત છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપે છેલ્લા છ વર્ષોમાં આ હાંસલ કર્યું છે. અભિનંદન #ટુકડેટુકડેભાજપાयह सरकार साफ़ साफ़ कह रही की जय श्रीराम और भारत माता की जय बोल के , हिंदुत्व के नाम ओर जो चाहे करो , मारो , काटो , हम कुछ नहीं होने देंगे । अब ही शक है की सरकार और पार्टी ही आतंकवाद पैदा कर रहे हैं ?
— Anurag Kashyap (@anuragkashyap72) January 30, 2020
दोस्त का फ़ोन आया कि कोई बात करना चाहता है,किसी असिस्टेंट के नम्बर पे।मैंने दूसरे का नम्बर दिया।भाजपा के भारी भरकम व्यक्तित्व का फ़ोन था।मुझे और बहुत सारे लोगों को धन्यवाद दिया और कहा मोटा भई से सब त्रस्त हैं।अंदर भी वैसा ही शासन चलाते हैं जैसा बाहर।सबको ८ तारीख़ का इंतज़ार है।
— Anurag Kashyap (@anuragkashyap72) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion