Court Marriage: કોઈપણ ધર્મમાં લગ્ન માટે માતાપિતાની મંજૂરી જરૂરી નથી, જાણો કોર્ટ મેરેજમાં થતા ખર્ચથી લઈને A To Z માહિતી

પ્રતિકાત્મક તસવીર
Source : Freepik
Court Marriage: બોલિવૂડના 'સર્કિટ' એટલે કે એક્ટર અરશદ વારસી આ દિવસોમાં ચર્ચામાં છે. કારણ 25 વર્ષ પછી કોર્ટમાં તેમના લગ્નની નોંધણી કરાવવાને લઈને. અરશદે 25 વર્ષ પહેલા 1999માં મારિયા સાથે લગ્ન કર્યા હતા.
Court Marriage: બોલિવૂડના 'સર્કિટ' એટલે કે એક્ટર અરશદ વારસી આ દિવસોમાં ચર્ચામાં છે. કારણ 25 વર્ષ પછી કોર્ટમાં તેમના લગ્નની નોંધણી કરાવવાને લઈને. અરશદે 25 વર્ષ પહેલા 1999માં મારિયા સાથે લગ્ન કર્યા હતા. હવે

