શોધખોળ કરો

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

Supreme Court: નાબાલિક સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમને હાલ વચ્ચગાળાના જામીન આપવા ઇન્કાર કર્યો છે.

Supreme Court: 85 વર્ષીય આસારામ બાપુએ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને અંતરિમ જામીનની માંગ કરી હતી. જોકે, જોધપુર AIIMS દ્વારા રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટે હાલ જામીન આપવાની જરૂરિયાત નથી એવું માન્યું છે.

ફરીથી જામીન માટે અરજી કરી શકશે

સુપ્રીમ કોર્ટે અરજી પોતાની પાસે જ રાખી છે અને જણાવ્યું છે કે, જો તેમની તબિયત વધુ બગડે તો તેઓ ફરીથી વચ્ચગાળાના  જામીન માટે અરજી કરી શકશે.સુનાવણી દરમિયાન કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં આસારામ બાપુને હાઈકોર્ટ દ્વારા 20 દિવસની પેરોલ આપવામાં આવી છે.                                                                                                                                                    

આ પણ વાંચો: દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો

AIIMSની મેડિકલ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

જોધપુર AIIMSએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે, આસારામને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, પરંતુ તેમના સ્વાસ્થ્ય પર 24 કલાક નજર રાખવાની જરૂર છે. આ રિપોર્ટના આધારે જ સુપ્રીમ કોર્ટે વચ્ચગાળાના  જામીન મંજૂર કર્યા નથી.

2013ના કેસમાં પડકાર

આસારામ બાપુએ વર્ષ 2013માં નાબાલિક સાથે દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવતા અને આજીવન કેદની સજા ફટકારતા રાજસ્થાન હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સાથે જ ખરાબ સ્વાસ્થ્યને આધારે અંતરિમ જામીનની પણ માંગ કરી હતી.

21 જુલાઈએ AIIMSને રિપોર્ટ આપવા કહ્યું હતું

21 જુલાઈએ સુપ્રીમ કોર્ટની બેન્ચે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીનની અરજી પર સુનાવણી દરમિયાન AIIMS, જોધપુરને આસારામ બાપુની આરોગ્ય સ્થિતિ અંગે વિગતવાર મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આજીવન કેદની સજા યથાવત

રાજસ્થાન હાઈકોર્ટે આ વર્ષે મે મહિનામાં આપેલા ચુકાદામાં આસારામને ગેંગરેપ અને POCSO અધિનિયમની કેટલીક જોગવાઈઓ હેઠળના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે, બળાત્કારના ગુનામાં દોષ સાબિત કરવા માટે પૂરતા અને મજબૂત પુરાવા હોવાનું માનતા તેમની આજીવન કેદની સજા યથાવત રાખી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Advertisement

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget