શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CAA: આસામના CM સર્બાનંદ સોનોવાલે કહ્યું- હું પોતાના રાજ્યમાં વિદેશીઓને ક્યારેય સ્થાયી નહીં કરું
દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આસમમાં પણ વિરોધ પ્રદર્શન સતત ચાલી રહ્યું છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ આસામમાં વિરોધ થઈ રહ્યો છે. તેની વચ્ચે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ગુરુવારે એક ટ્વીટ કર્યું કે, “આસામના દિકરા તરીકે, હું પોતાના રાજ્યમાં વિદેશીઓને ક્યારેય સ્થાયી નહીં કરું. હું સર્બાનંદ સોનોવાલ તેની મંજૂરી ક્યારેય નહીં આપું.”
ઉલ્લેખનીય છે કે દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આસમમાં પણ વિરોધ પ્રદર્શન સતત ચાલી રહ્યું છે. આસામના મોરીગામમાં કેટલાક લોકોએ ભાજપ નેતાની એક બસ પણ સળગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા લોકોએ સોમવારે અડધી રાતે બસને આગ ચાંપી દીધી હતી.As a son of Assam, I will never settle foreigners in my state. This Sarbananda Sonowal will never allow this... https://t.co/vjoexMdicj
— Sarbananda Sonowal (@sarbanandsonwal) January 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion