શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં માત્ર સોમ અને મંગળવારે જ જઈ શકાશે, ગાઈડલાઈન પાડી બહાર

રાજ્યના મુખ્ય સચિવે એક આદેશમાં કહ્યું, મોલ અને જિમ સોમવારથી શુક્રવાર સુધી કોવિડ-19 ગાઇડલાઇન મુજબ ખોલી શકાશે.

ગુવાહાટીઃ આસામ સરકારે રાજ્યમાં ગતિવિધિને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ આદેશ આજે સાંજે સાત વાગ્યાથી અમલી બનશે અને 14 ઓગસ્ટ સાંજે સાત વાગ્યા સુધી લાગુ રહેશે. ગાઈડલાઈન્સ મુજબ  એક-જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવવા જવા માટે માત્ર સોમવાર  અને મંગળવારે જ મંજૂરી રહેશે અને આ માટે અલગથી કોઈ મંજૂરી કે ઈ પરમિટ નહીં લેવી પડે. રાજ્યના મુખ્ય સચિવે એક આદેશમાં કહ્યું, મોલ અને જિમ સોમવારથી શુક્રવાર સુધી કોવિડ-19 ગાઇડલાઇન મુજબ ખોલી શકાશે. રેસ્ટોરાં, હોટલ અને અન્ય સેવાઓ પણ શનિવાર અને રવિવારને બાદ કરતાં કોવિડ નિયમો અંતર્ગત ખુલી શકે છે.
આસામે  સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારી કરી છે. રાજ્ય સરકારે કહ્યું, અમે સ્કૂલ-કોલેજો એક સપ્ટેમ્બરથી ખૂલે તેમ ઈચ્છીએ છીએ, પરંતુ આ અંગે અંતિમ ફેંસલો સેન્ટ્રલ ગવર્મેન્ટે કરવાનો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં કુલ 17,50,724 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 37,364 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 11 લાખ, 45 હજાર 629 લોકોના સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54, 736 નવા કેસ સામે આવ્યા છે અને 853 લોકોના મોત થયા છે. ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ? અમિત શાહને કોરોના થતાં નરેન્દ્ર મોદી અને ક્યા કેન્દ્રીય પ્રધાનોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ? અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, અભિષેકે આપી માહિતી

ટોપ સ્ટોરી

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત
Weather: દેશના 20 થી વધુ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ,જાણો હવામાન અપડેટ 
Weather: દેશના 20 થી વધુ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ,જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Embed widget