શોધખોળ કરો
Advertisement
મૂશળધાર વરસાદમાં પણ ડ્યૂટી કરતો રહ્યો ટ્રાફિક પોલીસ, VIDEO થયો વાયરલ
નવી દિલ્હીઃ આસામના ગુવાહાટીમાં રવિવારે મૂશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. આસામના એક ટ્રાફિક પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટ્રાફિક કર્મચારી વરસાદ વચ્ચે પણ ડ્યૂટી કરી રહ્યો છે. જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
ગુવાહાટીમાં ટ્રાફિક કોન્સ્ટેબલ મિથુન દાસ મૂશળધાર વરસાદમાં ચાર રસ્તા પર ઊભા રહીને ટ્રાફિકનું પાલન કરાવે છે. આસામ પોલીસે પણ આ વીડિયોને શેર કર્યો છે.Guwahati: Mithun Das, a traffic police personnel, continued to man the Basistha traffic intersection from an uncovered platform during heavy rainfall yesterday. #Assam pic.twitter.com/5zZsa76C0R
— ANI (@ANI) March 31, 2019
#WATCH A traffic police constable Mithun Das, continues his duty during a rainstorm at Basistha Chariali Traffic point in Assam's Guwahati. (31-03-2019) pic.twitter.com/HUtyeoaKUD
— ANI (@ANI) April 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement