Assembly Election Result 2023: 'જનાદેશનો સ્વીકાર કરીએ છીએ...', MP, રાજસ્થાન અને છત્તીસગઢમાં કારમી હાર પર રાહુલ ગાંધીએ શું કહ્યુ?

ફોટોઃ ટ્વિટર
Rahul Gandhi Reaction On Election Result 2023: વાસ્તવમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તાથી બહાર હોય તેવું લાગી રહ્યું છે
Rahul Gandhi Reaction On Election Result 2023: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણાના ચૂંટણી પરિણામો પર તેમની પ્રથમ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે (3 ડિસેમ્બર) કહ્યું કે અમે તેને સ્વીકારીએ

