એમપી, રાજસ્થાન અને છત્તીસગઢના ટ્રેન્ડમાં કોંગ્રેસની હાર, આચાર્ય પ્રમોદે કર્યો મોટો દાવો, ટ્વીટ વાયરલ

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
આજે રિઝલ્ટ ડે છે, અને સવારથી જ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે
Assembly Election Results News and Updates: આજે રિઝલ્ટ ડે છે, અને સવારથી જ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. તેલંગાણા ઉપરાંત ત્રણેય રાજ્યોના મતગણતરીના ટ્રેન્ડમાં કોંગ્રેસ ખુબ જ પાછળ ચાલી

