Assembly Elections Result: 200થી વધુ બેઠકો પર ચૂંટણી લડી છતાં ખાતુ ન ખુલ્યુ, જાણો ત્રણ રાજ્યમાં AAPની સ્થિતિ?

Assembly Elections Result: આમ આદમી પાર્ટીએ પણ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડી હતી

Assembly Elections Result: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં મતગણતરી ચાલી રહી છે. જ્યારે ભાજપે એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ત્યારે તેલંગણામાં કોંગ્રેસ પ્રથમ વખત

Related Articles