શોધખોળ કરો

વિદેશી મીડિયામાં છવાયો અયોધ્યાનો ચુકાદો, પાકિસ્તાની મીડિયાએ કરી આ વાત

દુનિયાની મોટી ન્યૂઝ એજન્સીઓ, અખબારો, મીડિયા વેબસાઇટ્સ અને ન્યૂઝ ચેનલોએ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું કવરેજ કર્યું હતું.

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદીત જમીનનો મુદ્દો ભારતમાં વર્ષોથી ચાલતો આવતો હતો તેના પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. આ નિર્ણયની રાહ આખો દેશ નહી પરંતુ દુનિયા કરી રહી હતી કારણ કે આ ભારતના ઇતિહાસ અને રાજકીય રીતે ખૂબ મોટો નિર્ણય રહ્યો છે. દુનિયાની મોટી ન્યૂઝ એજન્સીઓ, અખબારો, મીડિયા વેબસાઇટ્સ અને ન્યૂઝ ચેનલોએ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું કવરેજ કર્યું હતું. અમેરિકન ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સને આ ચુકાદા પર લખ્યુ હતું. ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના આર્ટિકલમાં લખ્યું કે, ભારતની સુપ્રીમ કોર્ટે શનિવારે એક ખૂબ જૂના મામલામાં હિંદુઓના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. આ વિવાદીત સ્થળ પર મુસ્લિમો દ્ધારા દાવો કરવામાં આવી રહ્યો હતો. આ નિર્ણય વડાપ્રધાન મોદી અને તેમના ફોલોઅર્સ માટે દેશને સેક્યુલરથી હટાવીને હિંદુ બનાવવા તરફ એક મોટી જીત છે. અમેરિકાના અન્ય અખબાર વોશિંગ્ટન પોસ્ટે આ મામલા પર લખ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવું ભાજપ અને અન્ય હિંદુ રાષ્ટ્રવાદીઓનું એક મોટું લક્ષ્ય હતું. મે મહિનામાં ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાનો એજન્ડા લાગુ કરવામાં લાગી ગયા હતા. આ નિર્ણય મુસ્લિમોના તર્કોને નજરઅંદાજ કરતા હિંદુઓને વિવાદીત જમીનનો અધિકાર આપે છે. જે નરેન્દ્ર મોદી માટે એક મોટી જીત છે. પાકિસ્તાની ન્યૂઝપેપર ડૉને આ મામલામાં લખ્યુ કે-ભારતની સુપ્રીમ કોર્ટે શનિવારે એક ખૂબ જૂના મામલામાં વિવાદીત જમીનને હિંદુ પક્ષકારોને આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્થાન પર 1992માં 16મી સદીની એક મસ્જિદને હિંદુઓ દ્ધારા તોડી પાડવામાં આવી હતી. હવે મુસ્લિમોને અલગથી જમીન આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Embed widget