ખરાબ હવા-દૂષિત પાણીથી દર વર્ષે 20 લાખથી વધુ લોકોના જીવ જાય છે; 3 મુદ્દામાં સમજો રાહત કેવી રીતે મળશે

પ્રતિકાત્મક તસવીર
Source : PTI
પ્રદુષણની સમસ્યા વધી રહી છે. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ ખરાબ પાણી અને ખરાબ હવાની સમસ્યા પણ વધી રહી છે. આ એક ગંભીર પડકાર છે, કારણ કે ભારત વિશ્વનો 8મો સૌથી પ્રદૂષિત દેશ છે.
દરેક માનવીને શ્વાસ લેવા માટે હવા અને પીવા માટે પાણીની જરૂર હોય છે. પરંતુ ભારતમાં સ્વચ્છ હવા અને પીવાનું શુદ્ધ પાણી મેળવવું આજે એક મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને મોટા શહેરોમાં જ્યાં વધુ

