શોધખોળ કરો

ખેડૂતો માટે માઠા સમાચાર, જાણો કેટલા ટકા પડી શકે છે વરસાદ

નવી દિલ્હીઃ હાલ દેશમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. દરેક પક્ષો ખેડૂતોના મુદ્દે રાજકારણ રમી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે વિશેષ બજેટની વાત પણ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે 2019માં દેશમાં ચોમાસું સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન કર્યું છે. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ચોમાસામાં લોન્ગ પિરિયડ એવરેજ(LPA)ની સરખામણીમાં 93 ટકા વરસાદ થઈ શકે છે. તેમાં 5 ટકાનો વધારો કે ઘટાડો થઈ શકે છે. જૂન-સપ્ટેમ્બરની વચ્ચે મોનસૂનમાં એલપીએ 887 મિલીમીટરની સરખામણીમાં ઓછો વરસાદ થશે. ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાની 55 ટકાથી વધુ શકયતા છે. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે પૂર્વી ભારત અને મધ્ય ભારતના મોટા ભાગના હિસ્સામાં ચોમાસુ ખરાબ રહેવાની શકયતા છે. આ વિસ્તારોમાં શરૂઆતના બે મહીનામાં ચોમાસુ નબળું રહેશે. અગાઉ સ્કાઈમેટે 25 ફેબ્રુઆરી 2019એ રિપોર્ટ બહાર પાડીને આ વર્ષે સામાન્ય ચોમાસુ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીની સ્થિતિને જોતા મોનસૂન સામન્ય રહેવાનો સંકેત મળ્યો હતો. આ કારણે સામાન્ય મોનસૂનનું અનુમાન કરવામાં આવ્યું હતું. જોકે હાલની સ્થિતિમાં ખૂબ જ પરિવર્તન જોવા મળ્યું છે. વિકાસમાં દીદી ‘સ્પીડ બ્રેકર’, બાલાકોટમાં આતંકીઓ મરવા પર દીદીને થયું દર્દઃ PM મોદી ભાજપે ગુજરાતની વધુ બે બેઠકના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget