તે સભ્યતાઓ અને સામ્રાજ્ય જે જળવાયુ પરિવર્તિનના કારણે નષ્ટ થઇ ગઇ.....

છેલ્લા 650,000 વર્ષોમાં પૃથ્વી પર સાત હિમયુગ આવ્યા અને ગયા. આ કારણે હિમનદીઓ એટલે કે બરફની મોટી ચાદર વિસ્તરતી અને સંકોચતી રહી

પૃથ્વીનું હવામાન હંમેશા બદલાતું રહે છે. બદલાતું હવામાન એ એક ચક્ર છે જે ચાલુ રહે છે અને તેને રોકી શકાતું નથી, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ પણ પ્રાચીન સભ્યતાએ તેની મર્યાદા ઓળંગી અથવા

Related Articles