શોધખોળ કરો

સાવધાન! કોરોનાની સારવારમાં ડોક્ટર ન કહે ત્યાં સુધી આ ચાર દવાઓ ક્યારેય ન લેવી

દવા કેમિકલ અથવા યોગિક હોય છે જેનો ઉપયોગ સારવાર, બીમારીની ઓળખ પર લક્ષણોને સામાન્ય કરવામાં આવે છે.

ક્યારેય ક્યારેક એવું લાગે છે કે બીમારીઓ કરતાં વધારે દવાઓ છે, અને માટે જ કેટલાક લોકો ફાર્મસી અથવા અન્ય સ્ટોરથી ખરીદી લે છે. જોકે કેટલાક લોકો ડ્કટરના નુસ્ખાની રાહ જોતા હોય છે. પરંતુ હાલમાં મોટેભાગે જોવા મળ્યું છે કે, ભારતીયો હવે ખુદ જ જાતે જ નક્કી કરીને એવી દવાઓ લઈ રહ્યા છે જે કોરોના પોઝિટિવ આવ્યા અથવા લક્ષણ દેખાયા બાદ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને આપવામાં આવતી હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે, આ દર્દીઓએ બાદમાં હોસ્પિટલ જવું પડે છે અને સ્વીકાર્યું છે કે આઈવરમેક્ટિન, હાઈડ્રોક્સીક્લેરેક્વીનનો ઉપયોગ ગંભીર દર્દીને બચાવવા માટે કરવામાં આવે છે.

દવા કઈ છે અને કેવી રીતે બને છે ?

દવા કેમિકલ અથવા યોગિક હોય છે જેનો ઉપયોગ સારવાર, બીમારીની ઓળખ પર લક્ષણોને સામાન્ય કરવામાં આવે છે. કેટલીક દવાઓ પ્રકૃતિમાં મળી આવતા ઘટકથી બને છે અને ત્યાં સુધી કે અનેક લોકો વૃક્ષમાંથી અર્ક કાઢે છે. કેટલીક દવાઓ અનેક જુદા જુદા કેમિકલ મળીને તૈયાર કરવામાં આવે છે. કેટલીક જેનેટીક રીતે બેક્ટેરિયામાં જીન દાખલ કરીને જરૂરી ઘટક બનાવવામાં આવે છે. પરંતુ જો તમને તમારા જીવની ચિંતા હોય તો આ દવાઓ લેવાથી બચવું કારણ કે તેની અનેક આડઅસરો છે.

ડોક્ટરની સલાહ વગરન લેવી આ દવા

રેમડેસિવિરઃ રેમડેસિવિર દવાનો ઉપયોગ ઘરેલુ ઉપયોગ માટે નથી. તેને માત્ર હોસ્પિટલમાં જ આપી શકાય. કોરોનાના મધ્યમથી ગંભીર લક્ષણમાં પૂરક ઓક્સીજનની જરૂરિયાત હોય તેવા દર્દીને જ રેમડિસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્ટેરોઈડ્સઃ સ્ટેરોઈડન્સ જેવા ડેક્સામેથાસોનનો ઉપયોગ હોસ્પિટલમા માત્ર ગંભીર સ્થિતિ માટે કરવામાં આવે છે. 60 વર્ષથી વધારે સમયથી તે બજારમાં ઉપલભ્દ છે. સામાન્ય રીતે સોજો ઓછો કરવા માટે તેનો ઉપયોગ થાય છે. માટે જાતે દવા લેવી ન જોઈએ.

એન્ટીકોઆગુલન્ટ્સઃ આ દાવઓ ક્લોટિંગ ઘટાડે છે, પરંતુ તેને ડોક્ટરની સલાહ બાદ જ મધ્યણ અથવા ગંભીર કેસમાં આપવામાં આવે છે. રાસાયણિક પદાર્થ એન્ટીકોઆગુલન્ટ્સ એટલે કે સામાન્ય રીતે લોહી પાતળું કરવા માટે ઓળખવામાં આવે છે. જે લોહી જામી જવાથી રોક છે.

ટોસિલિજુમેબઃ ઇમ્યૂનોસપરસેન્ટનો મતલબ ગંભીર સ્થિતિ માટે થાય છે. સ્ટેરોઈડન્સ આપવાના 24-48 કલાક બાદ દર્દીની સ્થઇતિમાં કોઈ સુધારો ન આવવા પર આ દવા આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Embed widget