શોધખોળ કરો
Advertisement
બિહાર ચૂંટણી: BJP-JDU વચ્ચે થઈ બેઠકોની વહેંચણી, જાણો કેટલી બેઠકો પર લડશે ભાજપ અને જેડીયૂ
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને હવે મહાગઠબંધન બાદ એનડીએમાં પણ બેઠકોની વહેંચણી થઈ ગઈ છે.
Bihar Election 2020: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને હવે મહાગઠબંધન બાદ એનડીએમાં પણ બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારને જણાવ્યું કે તેમની પાર્ટી જેડીયૂ 122 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાંથી સાત બેઠકો જીતનરામ માંઝીની પાર્ટી હમને આપવામાં આવશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી 121 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાંથી પાંચ બેઠકો મુકેશ સહનીની પાર્ટી વીઆઈપીને આપવામાં આવશે.
ગઠબંધનની જાહેરાત કરતા મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાની સરકારના કામકાજની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અમે ન્યાય સાથે વિકાસ કર્યો. દરેક વિસ્તારમાં રોડ, વિજળી બધામાં સુધારો થયો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement