નીતિશને નહીં, BJPને હતી JDUની જરૂર, આંકડાઓમાં સમજો લોકસભા ચૂંટણીમાં કઇ રીતે ખીલશે કમળ

બિહારમાં જાતિનું રાજકારણ કેટલું મહત્વનું છે તે બધા જાણે છે. રાજ્યમાં 30 ટકા વસ્તી EBC એટલે કે 'એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ'ની છે

રવિવાર, 28 જાન્યુઆરીના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને બીજેપીના નેતૃત્વવાળી એનડીએમાં જોડાયા હતા. તેમણે 9મી વખત સીએમ તરીકે શપથ લીધા અને ફરી એકવાર ભાજપ-એનડીએ સાથે

Related Articles