Assembly Election Result 2023: 'ભાઇ નરેન્દ્ર મોદીનો તો જલવો છે', -આજે આવેલા ચાર રાજ્યોના વલણો પર ગદગદ થયા જીતનરામ માંઝી

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
મતોની ગણતરી મુજબ, ભારતીય જનતા પાર્ટી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આગળ છે જ્યારે કોંગ્રેસ તેલંગાણામાં આગળ છે
Assembly Election Result 2023: આજે સવારથી આવી રહેલા ટ્રેન્ડે તમામને ચોંકાવ્યા છે. ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી (વિધાનસભા ચૂંટણી પરિણામ 2023) માટે રવિવારે જાહેર થયેલી મતોની ગણતરી મુજબ, ભારતીય જનતા પાર્ટી મધ્ય

