શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

લૉકડાઉનમાં પૉસ્ટ વિભાગે શરૂ કરી 'શાહી લિચી'ની હૉમ ડિલીવરી, જાણો વિગતે

ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે પૉસ્ટ વિભાગ આગળ આવ્યુ છે, પૉસ્ટ વિભાગે એક અભિયાન શરૂ કર્યુ છે, એટલે કે હવે પૉસ્ટ ઓફિસના માધ્યમથી 'શાહી લિચી' દેશના ખુણે ખુણે દરેકના ઘરે પહોંચશે

મુઝફ્ફરપુરઃ પોતાના સ્વાદ માટે ફેમસ મુઝફ્ફરપુરની 'શાહી લિચી' પાકીને તૈયાર થઇ ગઇ છે. પોતાની મીઠાસ માટે જગપ્રસિદ્ધ આ 'શાહી લિચી' હવે પોતાના મિઝાજ પર આવી ચૂકી છે. જેથી લૉકડાઉનના કપરા સમયમાં લોકો સુધી 'શાહી લિચી'ને પહોંચાડવાનુ કામ હવે પૉસ્ટ ડિપાર્ટમેન્ટે માથે લીધુ છે. ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે પૉસ્ટ વિભાગ આગળ આવ્યુ છે, પૉસ્ટ વિભાગે એક અભિયાન શરૂ કર્યુ છે, એટલે કે હવે પૉસ્ટ ઓફિસના માધ્યમથી 'શાહી લિચી' દેશના ખુણે ખુણે દરેકના ઘરે પહોંચશે. દેશભરમાં લોકોને પૉસ્ટ વિભાગ 'શાહી લિચી' પહોંચાડશે. આ માટે મુઝફ્ફરપુર ઉદ્યાન વિભાગ અને પૉસ્ટ ઓફિસની વચ્ચે કરાર થયો છે. જો તમે 'શાહી લિચી'નો સ્વાદ લેવા માંગતા હોય તો પૉસ્ટ વિભાગ તમારા ઘર સુધી 'શાહી લિચી' પહોંચાડશે. લૉકડાઉનમાં પૉસ્ટ વિભાગે શરૂ કરી 'શાહી લિચી'ની હૉમ ડિલીવરી, જાણો વિગતે આ માટે ઓનલાઇન પોર્ટલ અને ટૉલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, વેપારી કે ગ્રાહક આના પર પોતાનો ઓર્ડર આપશે. પૉસ્ટ વિભાગ ઉદ્યાન વિભાગ સાથે સંપર્ક કરશે, બાદમાં ઓર્ડરનુ પેકિંગ કરવામાં આવશે. ડિલીવરી માટે આપવામાં આવેલા સરનામા સુધી પહોંચાડવાની જવાબદારી પૉસ્ટ મેનની હશે. ખરેખરમાં, લૉકડાઉનના કારણે ખેડૂતો નુકશાનની આશંકાથી પરેશાન હતા, આ કારણે વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. લૉકડાઉનમાં આ પહેલા પૉસ્ટ વિભાગે દવાઓ અને જરૂરી વસ્તુઓ લોકો સુધી પહોંચાડી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ

'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ

Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત

Embed widget