શોધખોળ કરો

સિંધિયાનુ રાજીનામુ, હવે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા ભાજપે ગોઠવવી પડશે આ ગેમ, જાણો વિગતે

કોંગ્રેસમાં મચેલી હલચલને જોતા રાજ્યમાં બીજેપી સક્રિય થઇ ગઇ છે. આજે મંગળવારે હોળી હોવા છતાં બીજેપીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે

ભોપાલઃ ધૂળેટીનો દિવસ કોંગ્રેસ માટે કાળો કેર બની ગયો, મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના જ પક્ષ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. સિંધિયાના રાજીનામા બાદ હવે એમપીની રાજનીતિ વધુ ગરમાઇ છે. કમલનાથ સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે, પણ જો બીજેપી જો વધુ આગળ વધશે તો મધ્યપ્રદેશમાં પણ સરકાર બની શકે છે. આ માટે નંબર ગેમ મહત્વની છે. જુઓ અમે અહીં તમને મધ્યપ્રદેશમાં હાલની સ્થિતિ આંકડામાં બતાવી રહ્યાં છીએ..... હાસ મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે, બીજેપી અને કોંગ્રેસ બન્ને પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. એમપીમાં કમલનાથ સરકાર પર સંકટ પેદા થઇ ગયુ છે, અને સામે બીજેપી તોડજોડની રાજનીતિ કરીને નવી સરકાર બનાવવા માટે પ્રયાસ પણ કરી રહી છે. ત્યારે અમે અહીં તમને મધ્યપ્રદેશમાં હાલની સ્થિતિ આંકડામાં બતાવી રહ્યાં છીએ..... સિંધિયાનુ રાજીનામુ, હવે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા ભાજપે ગોઠવવી પડશે આ ગેમ, જાણો વિગતે હાલ શું છે મધ્યપ્રદેશની રાજકીય સ્થિતિ....... મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો છે અને વર્તમાનમાં 2 ધારાસભ્યોના નિધન થઇ ચૂક્યા છે, જેના કારણે વિધાનસભામાં 228 ધારાસભ્યો જ છે. કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે, જ્યારે તેમને 2 બીએસપી (એક પાર્ટીમાંથી સસ્પેન્ડ) અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત 4 અપક્ષ ધારાસભ્યનુ સમર્થન મળેલુ છે. આવામાં કમલનાથ સરકારની પાસે 121 ધારાસભ્યનું સમર્થન છે. બીજીબાજુ, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની પાસે 107 ધારાસભ્યો છે. 230 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 116 ધારાસભ્યોનુ સમર્થન જરૂરી છે. સિંધિયાનુ રાજીનામુ, હવે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા ભાજપે ગોઠવવી પડશે આ ગેમ, જાણો વિગતે (ફાઈલ તસવીર) કોંગ્રેસમાં મચેલી હલચલને જોતા રાજ્યમાં બીજેપી સક્રિય થઇ ગઇ છે. આજે મંગળવારે હોળી હોવા છતાં બીજેપીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ભોપાલમાં મંગળવારે સાંજે 7 વાગે બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળવાની છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Embed widget